કેરા ગામે ભાઈઓના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા દર્શન ખુલ્લા મુકાયા

WhatsApp-Image-2021-08-02-at-4.55.16-PM

કેરા ગામે આજે તા, 1,8,2021 ના રોજ ભાઈઓના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા દર્શન ખુલ્લા મુકાયા હતા. જે દરરોજ બદલી અને અવનવા હિંડોળા રૂપે ભગવાનના દર્શન થશે. જેમાં દર સાલ શ્રી નરનારાયણ યુવક મંડળના ભકતો દ્વારા હિંડોળા બનાવવામાં આવે છે તો ઓમાન મસ્કત ખાતે અલતુર્કી કંપનીમાં ગાલા કેમ્પ ખાતે પણ હિંડોળા દર્શન ખુલ્લા મુકાયા હતા.