પશ્ચિમ ક્ચ્છ SP સૌરભસિંગ એ પદ્ધર PSI તેમજ બીટ જમાદારને કર્યા સસ્પેન્ડ

ea4338e9-f1a0-44e0-a292-681629785638

પશ્ચિમ ક્ચ્છ SP સૌરભસિંગ એ કરી લાલ આંખ, પશ્ચિમ કચ્છમાં સ્ટેટ વિજિલન્સના દરોડા, ચુંબડક નજીક ખાનગી ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર ક્લબ પર દરોડા પાડતા 57 લાખના મુદ્દામાલ સાથે 16 ખેલીઓ ઝડપાયા, અને પદ્ધર પીએસઆઇ તેમજ બીટ જમાદારને પશ્ચિમ ક્ચ્છ SP સૌરભસિંગ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા. હજુ ઘણા પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થવાની શક્યતા.