ભુજ તાલુકાનાં ડગાળા મોખાણ ખીરસરા માં ચાઈનકલે ની ગેરકાઇદેસર ખાણ ચાલુ છે.
>>>બ્રેકિંગ ન્યૂઝ>>>
ભુજ તાલુકાનાં ડગાળા,મોખાણ અને ખીરસરા આ ગામોમાં ખનીજ માં એક મોટું નામ ચાઈનાકલે તેની 2 નંબર એટલે કે ચોરીની માઈન્સો ચાલુ છે ત્યારે તંત્ર ની આંખ બંધ હોય એવું લાગે છે પણ આમાં તંત્ર સંડોવાયેલ હોય તેવું લાગે છે. અને જયારે ચાઈનાકલે ની મંજૂરીમાં આવી અટકળો આવી રહી છે ત્યારે આ ચાઈનાકલે ચોરી થાય છે.
રિપોર્ટ બાય : અશોક ડી માડ
(નાડાયા)
વધુ માહિતી માટે જોતાં રહો કચ્છ કેર ન્યૂઝ