મુન્દ્રામાં એક શખ્સ ઉપર છરી વડે હુમલો
>>>બ્રેરેકીંગ ન્યૂઝ >>>
મુન્દ્રા તાલુકામાં રહેતા સમા મુકીમ ઈબ્રાહીમ ઉમર વર્ષ 30 ગામ રામલીયા તેમને આરોપી સમા અભાસ દ્વારા છરી વડે હુમલો કરતા મૃત્યુ નીપજેલ છે આગળ ની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટ બાય : કરન વાઘેલા
વધુ માહિતી માટે જોતા રહો કરછ કેર ન્યૂઝ