નાયબ મુખ્યમંત્રીની સ્ટાફ નર્સ માટે મહત્ત્વની જાહેરાત

IMG-20210804-WA0002

કોરોના વોરીયર્સ તરીકે કામગીરીને બિરદાવી ૧૪૩૨ સ્ટાફ નર્સ ભાઈઓ બહેનોને તેમના વતન કે પરિવારની નજીક બદલી અપાઈ.આરોગ્ય મંત્રી નિતિન પટેલે બદલીના હુકમો કર્યા.રોજગાર દિવસે જ નવા ૩૦૦૦ સ્ટાફ નર્સની નિમણૂક