માંડવી પોલીસ સ્ટેશનના ચીટીંગના ગુનામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

મ્હેપોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ,બોર્ડર રેજ,ભુજ તથા શ્રી સૌરભસિંઘ સાહેબ, પોલીસ અધિક્ષક,પશ્ચિમ કચ્છ,ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ સાહેબની સુચના મુજબ પો.સ્ટે ખાતે દાખલ,થયેલ ગુન્હાઓના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે જરૂરી સુચના આપેલ.૦ જે અનુસંધાને ભુજ શહેર બી.ડીવીજન પોસ્ટેના પો.ઇન્સશ્રી આર.ડી.ગોજીયા નાઓના માર્ગદર્શન હેઠળ માંડવી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં-૯૦૧/ર૦ર૧ ઇ.પી.કો.ક-૪૦૬,૪ર૦,૧૧૪ મુજબના ગુના કામેનો આરોપી જાકબ ગાભા મોખા ઉ.વ.૪૯ રહે.નાના વરનોરા તા.ભુજ વાળો નાસતો ફરતો હોઇજે આરોપીને પકડી પાડવા સર્વેલન્સ સ્ટાફના માણસો વોચમાં હતા તે દરમ્યાન એએએસઆઇ.પંકજકુમાર આર.-કકુશવાહા નાઓને ખાનગીરાહે બાતમી હકિકત મળેલકે આ કામેનો આરોપીલખુરાઇચાર રસ્તા ખાતે આવે છે જેથી તુરંત વર્કઆઉટકરી મજકુરને રાઉન્ડઅપ કરી પકડી પાડેલ અને મજકુર ઇસમને આગળની તપાસ સારૂ માંડવી પોલીસ સ્ટેશનને સોપવાની તજવીજ કરવામા આવેલ છે.