ભુજ શહેરમાં મોટા પીરની ચોકડી પર એક શખ્સ ને ‘અહી કેમ ઊભો છો’ કહી પિતા પુત્રએ કરી મારામારી
તા :૨૮.૫.૧૮ :નો બનાવ
ભુજ શહેરમાં મોટા પીરની ચોકડી પર અબ્દુલખાન ઉમરખાન પઠાણ તથા તેના દીકરાએ ચોકડી પર ઉભેલ મોસીન રહેમતુલા સોઢા ને કહેલ કે તું અહી કેમ ઊભો છો તેમ કહી શરીરે તથા ચહેરા ઉપર મુક્કા મારી ગાળો આપી તથા પીઠના ભાગે ધોકાથી મૂઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે. જેની તપાસ ભુજ સીટી એ ડિવિઝન પોલીસે હાથ ધરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.