ભુજમાં પૈસાની બાબતમાં યુવકના ઘરમાં ધુસી માર મારવામાં આવ્યો

કોરોના મહામારી વચ્ચે લોકોની આર્થિક સ્થિતિ બરોબર ન હોવાથી ઘણા લોકો ૨૦% થી ૨૫% વયાજ પર રુપિયા લઈને જીવન પસાર કરે છે તેવામાં ભુજ ના મુનીર કમલેશ શાહ ઉ.વ.૨૩ રહે.જલારામ સોસાયટી ભુજ જેને ૧૦ વાગ્યા ના અરસામાં ઈજા પામનાર વ્યક્તિના કહેવા અનુસાર નર્ભય આહીર જે વયાજ પર ઊપીયા આપે છે અને તેમના મીત્રોએ મુનીર કમલેશ શાહ નામના યુવાનને પૈસાની બાબતમાં માર મારતાં તેના ડાબા કાનમા ઈજા થતાં તેને સારવાર અર્થે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. રીપોર્ટ બાય: કરણ વાધેલા-ભુજ.