અબડાસા તાલુકાનાં જખૌ બંદરમાં ઝૂપડા માં મળી આવ્યું દેશી દારૂ
તા : ૨૯.૫.૧૮ : નો બનાવ
અબડાસા તાલુકાનાં જખૌ બંદરમાં લધા ફકીરા કોલી પોતાના કબજાના રહેણાક ઝૂપડામાં દેશી દારૂ લીટર -૨ કી.રૂ. ૪૦ નો પ્રોહી મુદ્દામલ રાખી જખૌ પોલીસે કરેલ રેઇડ દરમિયાન હાજર ના મળી આવતા ગુનો કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.