વડોદરામાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત
ગોલ્ડન ચોકડી પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતા સર્જાતા એક જ પરિવારના ચારના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ અકસ્માતમાં બે લોકોને ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.