કચ્છમાં આંગડિયા લૂંટની સનસનીખેજ ઘટનાઓ

WhatsApp-Image-2021-08-24-at-4.08.28-PM

પૂર્વ કચ્છમાં આંગડિયા લૂંટની સનસનીખેજ ઘટનાથી મચી ચકચાર અંજારમાં એન.આર.આંગડિયા પેઢીના સંચાલક પાસેથી 62 લાખની લૂંટ ચલાવાઈ મરચાની ભૂકી છાંટીને લૂંટને અપાયો અંજામ ત્રણ લૂંટારુઓ સંચાલકની રૂપિયા ભરેલી કાર લઈને થયા ફરાર અંજાર શહેર અને જિલ્લામાં ઠેરઠેર પોલીસે નાકાબંધી ગોઠવી