અબડાસા તાલુકાનાં લાલા ગામમાં સગીરા પર લગ્નની લાલચ આપી બળાત્કાર ગુઝારાયું.
તા : ૧.૬.૧૮ : નો બનાવ
અબડાસા તાલુકાનાં લાલા ગામમાં ઇમરાન સીધીક સંગારએ અબ્દુલ સાલેમામદ સંગારની સગીર વય દીકરી અફસાના(ઉ.વ.૧૫) ને લગ્ન કરવાના ઇરાદે લલચાવી- ફોસલાવી અપહરણ કરી લઈ જઇ બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારી ગુનો કર્યો કરેલ છે જેની આગળની તપાસ જખૌ પોલીસ તા પોલીસ દ્વારા હાથ ધરાઇ હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.