ભુજ તાલુકાનાં નાળાપા ગામમાં ચાર શખ્સોએ ઘરમાં ઘૂસી એક મહિલા તથા તેની દીકરીને માર માર્યો.
તા : ૪.૬.૧૮ : નો બનાવ
ભુજ તાલુકાનાં નાળાપા ગામમાં 1) કાસમ કરીમ ગગડા, 2) સુલતાન કાસમ ગગડા, 3) મણકા સમીર હુસેન, 4)રજીપાબેન સમીર મણકા આ ચાર શખ્સોએ ફાતમાબેનના ઘરે આવી ફાતમાબેન(ઉ.વ.35) તથા તેમની દીકરી રૂકશાના(ઉ.વ.19) બનેને માથાના ભાગે મૂઢમાર મારેલ છે. જેથી તેઓ બને સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પીટલમાં દાખલ થયેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.