ભુજ શહેરમાં મિરઝાપર ગામે સાને પંજાબમાં મોબાઈલ ફોનની થઈ ચોરી.
તા : ૪.૬.૧૮ : નો બનાવ
ભુજ શહેરમાં મિરઝાપર ગામે સાને પંજાબમાં સંદેશ યમબહાર થાપાનો મોબાઈલ નંગ- ૨ જેમાં ૧ સેમસંગ j 7 વ્હાઇટ કલર કી.રૂ. ૫૦૦૦/- અને ૨ ગોલ્ડન કલરનો કી.રૂ. ૬૦૦૦/- તથા સાથે બે કર્મચારીના મોબાઈલ નંગ -૨ એક વીવો કંપનીનો કી.રૂ. ૫૦૦૦/- અને બીજો સેમસંગ કંપનીનો કી.રૂ. ૫૦૦૦/-એમ કુલ્લે કી.રૂ.૨૧,૦૦૦/- નો કોઈ ચોર ઇસમે ચોરી કરી જઈ ગુનો કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.