મુંદ્રા તાલુકાનાં લાખાપર ગામે સામાન્ય બાબતે મનદુખ રાખી થઈ મારામારી
તા : ૪.૬.૧૮ : નો બનાવ
મુંદ્રા તાલુકાનાં લાખાપર ગામે અશ્વિન પટેલની વાડી ઉપર ગાંગજી ડાયાભાઇ મહેશ્વરીએ બળવંતસિંહ ઘેરૂભા જાડેજા અને બહાદુરસિંહ હમુભા જાડેજાના ખેતરની બાજુની જમીન ખેતી કરવા પોલીસ પ્રોટેકસનની માંગણી કરેલ હોય બાબતનું મનદુખ રાખી બળવંતસિંહ તથા બહાદુરસિંહએ ડાયાભાઇને ધોકા વડે માર મારી સામાન્ય મૂઢમાર ઇજાઓ કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.