રાપરમાં ત્યજાયેલી નવજાત મૃત બાળકી મળતા અફડાટફડી. રાપરમાં ત્યજાયેલી નવજાત મૃત બાળકી મળતા અફડાટફડી.
ગાંધીધામ , તા. ૫ : રાપર નગરના આંઢવાળા તળાવ પાસે આજે સવારે એક ત્યજી દેવાયેલી હાલતમાં એક નવજાત બાળકી મળી આવેલ હતી. આ બનાવથી અફડાટફડી ફેલાઈ ગઈ હતી. આંઢવાળા તળાવની પશ્ચિમ બાજુથી આજે એક બાળકી મૃત હાલત માં મળી આવેલ હતી. કોઈ અજાણી મહિલા પોતાનું પાપ છુપાવવા આ બાળકીને તરછોડી અહી મૂકી ગઈ હતી. આ અજાણી માહિલા સમક્ષ રાપર પોલીસ મથકના દિનેશ ગોહિલે ફરિયાદ નોધાવી હતી. માસૂમ નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવતા ભારે અફડા ટફડી ફેલાઈ હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ રાપરમાં ત્યજાયેલી નવજાત મૃત બાળકી મળતા નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.