નાપાડા ગામે હુમલાના કિસ્સામાં માતા અને પુત્રીને ઇજાઓ થતા સારવારમાં
ભુજ , તા . ૫ : તાલુકાનાં નાડાપા ગામે બનેલા હુમલાના બનવમાં માતા અને પુત્રી ઘવાયા હતા. જેમને સારવાર માટે અનેત્રી જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગઈ કાલે સાંજે બનેલા આ બનાવમાં નાડાપા ના ફાતમાબેન કાસમ ગગડા (ઉ. વ. ૩૫ ) તથા તેમની પુત્રી રૂકશાના સલિમ મણકા (ઉ.વ . ૧૯ ) ને ઇજાઓ થઈ હતી. આ હુમલો કરનાર કાસમ કરીમ ગગડા ,સુલતાન કાસમ ગગડા , સમીર હુશેન મણકા અને રજિયાબેન સમીર મણકાના નામ પોલીસ સામે આવ્યા હતા. તેમ પોલીસે જણાવ્યુ હતું.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ રાપરમાં ત્યજાયેલી નવજાત મૃત બાળકી મળતા નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.