મોટીવિરાણી ખાતે આવેલા શીતલા માતાજીના મંદિરે દર્શન કરવા માટે બહેનો મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી

નખત્રાણા તાલુકાના  મોટીવિરાણી ખાતે આવેલા શીતલા માતાજીના મંદિરે જુના વસ ખાતે આજે સવારે થી સાતમ ના ઉજવણી કરાઈ  ત્યાં મંદિરે પુજન અચન કરવા માટે લાબી લાઈનો જોવા મળી હતી સાતમ નિમિત્તે ચુલા ને શાત રાખી  ને ટાઢુ ખાવાની પરંપરા કરછ  ના ગામડાઓમાં હજુ જોવા મળી રહી છે

રીપોટર પ્રેમજી બળિયા મોટીવિરાણી