મોટીવિરાણી ગામે બાલ મંદિર ખાતે ગામ વિકાસ મંડળ નો નવી કારોબારી ની રચના કરવામાં આવી હતી

નખત્રાણા તાલુકાના મોટીવિરાણી ગામે ગામ વિકાસ મંડળ ની રચના કરવામાં આવી જેમાં પ્રેમુખ તરીકે ભરતભાઈ સોમજીયાણી , ની વરણી કરાઈ હતી મંત્રી દીપક ભાઈ આઈયા , ઉ, પ , ભાવેશ ભાઈ આઈયા , સહ મંત્રી ઉમર ખત્રી , ખજાનજી સાન્તી લાલ સોની, સહ ખજાનજી લાલજીભાઈ વાલજીયાણી, કારોબારી સભ્ય અમૂત જેપાર , ચંદુભાઈ કરસન વાઘેલા, વેલજી ભાઈ હંસરાજ દીવાણી , રતીલાલ સેઘાણી, ભાણજી રુડાણી કીસોર બાથાણી, જયેસ ગુસાઈ , ની વરણી કરવામાં આવી હતી જેના ગામના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગામ મા ખુટતી કડીઓ શાળામાં અનેક વિકાસ કામો થયા છે અને હજુ થાય તેવુ ચર્ચા થઈ હતી ગામના આગેવાનો ઘારા સભ્ય પ્રઘુમનસીહ જાડેજા, સરપંચ અમૂત જેપાર , ઉ, પ જયસ ગુસાઈ , તાલુકા પંચાયત ના સભ્ય ગોરધન ભાઈ રુડાણી , વાલી મંડળ ના પ્રેમુખ પોપટભાઈ રુડાણી , હાજી નુરમામદ ખત્રી, સુરેશભાઈ કાનજીયાણી , ડો અનિલભાઈ ભાનુશાલી , છગનભાઈ ઠકકર , નારણભાઈ માનાણી , રામજીભાઈ નાકરાણી , હરીલાલ બાથાણી , વગેરે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
રીપોટર પ્રેમજી બળિયા મોટીવિરાણી