જુગારના ગાગનાપાત્ર કશા શાવા કાઢતા કાઠારા પોલિસ

મે, પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રાસરભસિંધ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજ નાઓની સુચના મુજબ પશ્ચિમ કચ્છ જીલ્લામાં જુગાર અંગેની પ્રવૂતિની બદીને નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે વિ.અન.યાદવ સાહેબ ના.પો.અધિ. નખત્રાણા વિભાગ-નખ્મત્રાણા નાઓના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ સર્કલ પો.ઇન્સ.એ.સૌ.પટેલ સા.નાઓના સુચન અન્વયે કોઠારા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર શ્રૉજી.પી.જાડ્જા સા.નાઓઅ કોઠારા પોલીસ સ્ટેશનના સ્ટાફન સુચના આપતા. આજરોજ કોઠારા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ, પ્રવિણસિંહ તખતસિંહ જાડેજા તથા પો.કોન્સ,હરી મુરૂભા ગઢવી નાઓન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે દશાવાસ ડુમરામાં અમુક ઇસમો જાહેરમાં ગંજીપાના વડ રૂપીયાની હારજીતનો જુગાર રમે છે. જે બાતમી આધારે રેઇડ કરતા નીચેના ઇસમોને રોકડ રૂપિયા તથા મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવારડી કરવામાં આવેલ છે.
– આરોપીઓ
(૧) હિમત વેલજી મકવાણા ઉ.વ. ૩૬ રહે-દશાવાસફળીયુ ડુમરા તા-અબડાસા
(૨) કેતનભાઇ મણૌલાલ લોડાયા ઉ.વ. ૩૨ રહે-દશાવાસફળીયુ ડુમરા તા-અબડાસા
(૩) જમેશભાઇ પ્રવિણભાઇ પોલડીયા ઉ.વ.૩૦ રહે-દશાવાસ ડુમરા તા-અબડાસા
(૪) પારસભાઇ જવેચંદભાઇ શાહ ઉ..૩૦ રહે-પદમવિજયનગર ડુમરા તા-અબડાસા
(૫) રોતિતપુરી કરશનપુરી ગૌસ્વામી ઉ.વ.ર ૩ રહે- પદમવિજયનગર ડુમરા તા-અબડાસા
(૬) નીતીનભાઇ કરશનભાઇ મહેકવરી ઉ.વ.ર ર રહે-આંબેડકરનગર ડુમરા તા-અબડાસા
મુદામાલ
(૧) રોકડ રૂપીયા :- ૧૦,૨૯૦/-
(૨) ગંજીપાના નંગ-૫૨ કાં.૩.૦૦/૦૦
અમ કૃલ્લ કૉ.૩.૧૦.૨૯૦/-
આ કામગીરીમાં કોઠારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર જી.પી.જાડ્જા સા.માર્ગદશન હેઠળ પો.હેડ કોન્સ. પ્રવિણસિંહ તપ્તતસિંહ જાડ્જા તથા પો.કોન્સ. હરી મુરૂભા ગડી તથા પો.કોન્સ. ભરતભાઇ જંયતીભાઇ પ્રજાપતી એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ.