નખત્રાણા તાલુકાના સુખપર ગામે ચબુતરા અને કમ્યુનિટી હોલ નુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
 
                

મોટીવિરાણી સાથે જોડાતો સુખપર ગામે પંજ્ઞીઓ માટે નવ નિર્માણ બનાવેલ ચબુતરા અને કમ્યુનિટીહોલનુ લોકાર્પણ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા , અબડાસા ના ઘારા સભ્ય પ્રઘુમનસીહ જાડેજા, તાલુકા પંચાયત ના પ્રમુખ જયસુખ ભાઈ પટેલ, કરછ જીલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન કરસનજી જાડેજા, નેત્રા સીટ ના સભ્ય રાજુભા જાડેજા, તાલુકા ના ભાજપના પ્રમુખ દીલીપ ભાઈ, તાલુકા પંચાયત મંત્રી હરીસીહ રાઢોડ, તાલુકા પંચાયત ના સભ્ય ગોરધન ભાઈ રુડાણી, કરછ જીલ્લા ન્યાય સમિતિના પુરવે ચેરમેન વસંતભાઈ વાઘેલા, સંદયાબેન પલણ, મોહનભાઈ ચાવડા , સરપંચ અમૂત જેપાર , ઉ.પ સરપંચ જયેસ ગુસાઈ , પુરવે પ્રેમુખ ભરતભાઈ સોમજીયાણી, ગામ વિકાસ મંડળ ના પ્રમુખ હાજી નુરમામદ ખત્રી, વાલી મંડળ ના પ્રમુખ પોપટભાઈ રુડાણી, લઘુ મતી મોરચા ના મામદ ભાઈ ખત્રી , અનુસુચિત જાતી મોરચા ના પ્રમુખ બાબુભાઈ ચોપડા, તેમજ વિવિધ સંસ્થાઓ ના આગેવાન સુખપર વતી ગામના પાટીદાર સમાજ ના આગેવાન હરીભાઈ પટેલ, શંકરભાઈ રતનસિંહ બાબુભાઈ દેવજી , શિવજીભાઈ ખીમજીભાઈ , નથુભાઈ અરજણ નરશીભાઈ શીવગણ , કીશોરભાઈ હરીભાઈ , કમલેશ મગનભાઇ, ભવનભાઈ શિવજી ભાઈ, જીવરાજ ભાઈ કરશન , દેવેન્દ્રભાઈ પ્રેમજી , જવેરભાઈ પટેલ , સુરેશભાઈ કાન્તીભાઈ, લખુભાઈ મૂળજી, અમ્રુતભાઈ રતનસિંહ દિલીપભાઈ વાઘેલા, મુળાભાઈ આહીર , ભામુ ભાઈ આહીર , અંબાલાલ પટેલ , અમ્રુતભાઈ રતનસિંહ , જેન્તિભાઈ પટેલ, નીરવ જોષી, મગનલાલ લાલજી, ખીમજી જોગી , વનરાજશી વાઢેર તેમજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સંચાલન ચંદુભાઈ કરસન વાઘેલા એ કરીયુ હતું પ્રવચન લખુભાઈ જાગરીયાએ કરીયુ હતું સ્વાગતમ પ્રવચન જેઠાભાઈ રબારી, એ કરીયુ હતું આભાર વિધિ સરપંચ અમૂત જેપાર એ કરી હતી.
જેમા કરછ કેર TV ન્યુઝ પ્રેસ રીપોટર પ્રેમજી બળિયા નુ સાલ દ્વારા અબડાસા ના ઘારા સભ્ય પ્રઘુમનસીહ જાડેજા એ સન્માન કરાયું હતું
 
                                         
                                        