પીયોણી મહાદેવ ના મંદિરે સોમવાર આઠમ ના દીવસે શીવ ભકતો મેરામણ દશઁન કરવા ઉમટેયા હતા

અબડાસા તાલુકાના પીયોણી મહાદેવ મંદિર અને નખત્રાણા સાથે જોડાતો પીયોણી મહાદેવ મંદિર શ્રાવણ પવિત્ર માસ ચાલી રહેલા શીવ દશઁન કરવા લોકો એકત્ર થયા હતા જેમા પુજન અચન બાદ બોપોર મહાપ્રસાદ યોજાયો હતો આજુબાજુ ના ગામડા વિસ્તાર લોકો એ લાભલીઘો હતો
રીપોટર પ્રેમજી બળિયા મોટીવિરાણી