રાજકોટના ઉપલેટા નજીક હાઇવે પર અકસ્માત સર્જાતા ભાવિ દંપતીનું મોત થયું

જન્માષ્ટમીના તહેવાર નિમિતે ફરવા નીકળેલ પરિવારને ઉપલેટા નજીક નડ્યો અકસ્માત ઉપલેટા નેશનલ હાઇવે પરના ગણોદ અને નિલાખા વચ્ચે થયેલો અકસ્માત ઈક્કો કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હોવાનું પરિવારજનોએ જણાવ્યું અકસ્માતની જાણ થતા 108 તેમજ હાઇવે પેટ્રોલીંગ, મેડિકલ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો ભાવી દંપતીનુંના મોતની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં અકસ્માતમાં ઈજાઓ પહોચેલ ત્રણ વ્યકિતઓ માંથી બે વ્યક્તિઓને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા
રિપોર્ટ:-જયેશ મારડિયા ઉપલેટા