બગોદરા લિંબડી હાઇવે પર મીઠાપુર ગામ ના ખેતરમાંથી એક દંપતીની લાશ મળી
 
                
બગોદરા લિંબડી હાઇવે પર મીઠાપુર ગામ ના ખેતરમાંથી આત્મહત્યા કરેલી હાલતમાં દંપતી મળી આવ્યા લાસની બાજુમાંથી બાઇક અને ઝેરી દવા ની બોટલ મળી આવી હતી. બગોદરા પોલીસ ધટના સ્થળે પહોંચી લાસ પરનો કબજો લઈ પી.એમ.માટે બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લવાયા મૃતક.. રાકેશભાઈ જીવરાજભાઈ વનાણી (કોળી પટેલ) કોમલબેન રાકેશભાઈ વનાણી. રહે ફુલગ્રામ તા.વઢવાણ જિ.સુરેનદ્રનગર રાકેશ ના લગ્ન છ મહીના પહેલા લીંબડી ના પરનાળા ગામે થયા હતા. અને આગળની કાર્યવાહી બગોદરા પોલીસે હાથ ધરી હતી.
રિપોર્ટર : ગોહેલ સોહિલ કુમાર
 
                                         
                                        