ભોજાય ગામ ના પુર્વ સાઈડ સીમ ની તલાવડી જેમા બારે માસ પાણી રહે છે

ભોજાય ગામ ના પુર્વ સાઈડ સીમ ની તલાવડી( દેઢરા) જેમા બારે માસ પાણી રહે છે અને પસુ પંખી સીમ ના ખેતરો મા ગયેલ મજુરો પાણી વાપરતા પણ ઘણા સમય થી તલાવડી સાફ ન થતા જંગલી બાવળ નું જંગલ થઈ ગયેલ તેમા કોઈ પાણી નો આરો ન રહેતા પાણી નું વપરાસ થતું નહિ હતું તે જોતા ગામ ના સખી દાતા જગડુશા દાતાર (ઓલા તલોટી) કેશવજી દેવજી નાગડા ના પૌત્ર દાદા જેવા દિલાવર દિલ ના કેતન ધનજી ને જીવદયા માટે કરૂણા ઊપજતા આખી તલાવડી ને પોતાના ના ખર્ચે સાફ કરાવવા નું બીડું ઝડપી ત્રણ દિવસ થી જે. સી. બી. ચલાવી સાફ કરાવેલ છે જીવદયા પ્રેમી દાતા પરિવાર ને અબોલ જીવો તરફથી મુક આશિર્વાદ મળે તેવી ગોલ્ડન ગ્રૂપ અને ભોજાયવાસી નવ નાત તરફથી અભિનંદન દેઢરા ના પાદર મા હવે ગાયો અને ગૌવંશ પણ મુકત રીતે ફરી શકે તેવી સફાઇ થઈ જશે
લી: ભોજાય ગ્રામ વિકાસ સમિતિ