ભાવનગર શહેરના સિહોર ખાતે આવેલા ગોમતેશ્વર મંદિર ની પાસે આવેલા તળાવમાં બે વ્યક્તિ અચાનક પાણીમાં ગરકાવ થયો

સિહોર ના ગૌતમેશ્વર મંદિર ના તળાવ માં એક યુવક અને યુવતી ફોટોગ્રાફી કરતા સમયે અચાનક પાણીમાં ગરકાવ થયા. બંને વલભીપુર ના હોય તેવું સૂત્રો થી જાણવા મળેલ છે જેમા યુવતી મળી આવેલ છે.યુવક ની શોધખોળ ચાલુ છે….

રિપોર્ટર એજાદશેખ ભાવનગર