અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામે રામ દરબાર આશ્રમ ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી..

રાજુલા તાલુકાના ડુંગર ગામે રામદરબાર આશ્રમમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી છે. આ રામ દરબાર આશ્રમ ખૂબજ વર્ષો જૂનો શુ પ્રખ્યાત આશ્રમ છે. અને સવારથી ડુંગર ગામના ભાવી-ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. સવારથી જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી. અને જન્માષ્ટમીની સાથે-સાથે શ્રાવણ માસના સોમવાર નિમિત્તે ભગવાન ભોળાનાથની સુંદર મજાની શિવલિંગી ઘી માંથી બનાવવામાં આવી છે. અને રાત્રે ૧૨ વાગ્યે  કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મટકી ફોડી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.‌અને બહોળી સંખ્યામાં  લોકો ઉપસ્થિત રહ્યા હતા…..

બાઈટ ૧:- ગોસ્વામી નિકુગીરીબાપુ, (શિવલિંગ બનાવનાર,)

બાઈટ ૨:- વીવેક ભારથી,(દર્શનાર્થી)

બાઈટ ૩:- સંજય ભારતીબાપુ,(રામ દરબાર આશ્રમ પુજારી,)

રીપોર્ટર:-ધર્મેશ મહેતા રાજુલા…