સિહોર G.I.D.C. No. 4 માં આવેવ A.K .ANUSULATIONS નામ ની મીલ માં સવારે 8:00 વાગયા આગ લાગી હતી


સુમારે અચાનક કોઈ કારણો સર ઓઈલ ના બોઈલર માં વિકરાળ આંગ લાગી હતી જેમની જાણ સિહોર નગરપાલિકા ફાયર વિભાગ ને થતા ધર્મેન્દ્ર ચાવડા શિવુભા ગોહિલ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી ગયેલ અને 3000 હજાર લિટર પાણી અને ફોમ નો છટકાવ કરી ડોઢ કલાક ની ભારે જહેમત બાદ આંગ પર કાબુ મેળવેલ આ આંગ માં અંદાજીત લગભગ બે લાખ જેવુ નુકસાન થયેલ છે કોઈપણ જાતની જાનહાની થયેલ નથી