રોટરી ક્લબ ઓફ ભુજ ફલેમિંગો આર.સી.સી. દ્વારા વૃક્ષારોપણ કાર્ય સંપન

માધાપરના કલ્યાણેશ્વર મહાદેવ (ટેકરીવાલા મહાદેવ) મંદિરે રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો આર.સી.સી. દ્વારા તા-31.7.2021 ના વૃક્ષારોપણ કાર્ય સંપણ થયું હતું. મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટટી ભૂપત ભાઈ સોનીએ સોનું સ્વાગત કર્યું હતું. બિલીપત્ર, તુલસી,ફળ અને ફૂલોના છોડો નું, છોડમાં રણછોડ ના ભાવ સાથે આગેવાનો ના શુભ હસ્તે વૃક્ષારોપણ કાર્ય કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનુ અધ્યક્ષપદ તૃપ્તીબેન ઠક્કરે શોભાયુ હતું. નિવૃત વી.સી. માંડલિયા સાહેબ અને પ્રતાબભાઈ આસર મહેમાનપદે ઉપસ્થિત રહ્યા હતા. માનવ જ્યોતના પ્રમુખ પ્રબોધ મુનવરે શુભેચા પઢવી હતી. નિતિન પંડ્યા, મહેન્દ્રશિંહ ભટ્ટ, વિનયભાઈ ભટ્ટ, અજીત ભટ્ટ, માનવજ્યોતના મુરજી માસ્ટર (ઠક્કર) નિતિનભાઈ ઠક્કર (પ્રમુખ માધાપર જલારામ મંદિર) , સરોજબેન ધીવાલા, પાર્વતિબેન ધીરજગર ગોસ્વામી, ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષારોપણ કાર્યબાદ સોને બિલપત્ર તુલસી ના રોપાઓ નિશુલ્ક આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવા ,રતિલાલભાઈ આર. ચોહણ ,નિતિનભાઈ પંડ્યા ,રાજેશભાઈ ડી. ગોસ્વામિ એ જહેમત ઉકવી હતી.

વી.સી. મંડલિયા ,પ્રતાબ્ભઇ આસર ,નિજિંભાઇ ઠક્કર અને મંદિર ના પોજરી ધિરાજગર બાવાજીએ ત્રાસંગિક દ્વારા શુભેચાઑ આપી હતી. અધ્યા તૃપ્તિબેન ઠક્કરે સોના સાથ મારે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

સંચાલન શંભુભાઈ જોસી મંત્રીએ કર્યું હતી.