હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા બળદિયા ખાતે કચ્છ માં સર્વ પ્રથમ છત્રપતિ શિવાજી મહારાજ ની ભવ્ય પ્રતિમા નુ આનવરણ તેમજ બાઈક રેલી નું આયોજન

તારીખ,5-9-2021 રવિવાર ના રોજ બળદિયા ખાતે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા બળદિયા ખાતે કચ્છ માં સર્વ પ્રથમ છત્રપતિ શિવાજી મહારાજ ની ભવ્ય પ્રતિમા નુ આનવરણ તેમજ બાઈક રેલી નું આયોજન કરેલ છે જેથી સમગ્ર જનતાને ભાવભર્યું આમંત્રણ આ કાર્યક્રમ માં ઉપસ્થિત મહેમાન ભારત ના (રક્ષા મંત્રી) રાજનાથસિંહ ના સુપુત્ર,નીરજસિહ,રાષ્ટ્રીય અધ્યક્ષ રધુવીરસિંહ જાડેજા,રાષ્ટ્રીય મહા સચિવ કૌશલેન્દ્રસિંહજી તેમજ સાધુ સંતો તેમજ સામાજિક કાર્ય કરો ઉપસ્થિત રહસે જેમાં બાઈક રેલી નો રૂટ બપોરે 3 વાગ્યે થી ભારાપર,સુરજપર,નારાણપર,કેરા, થી બળદિયા પોચસે ત્યાર બાદ 5:30 કલાકે પ્રતિમા નુ અનાવરણ કરશે તો દરેક સમગ્ર જનતાને હિન્દુયુવા સંગઠન બળદિયા દ્વારા ભાવભર્યું આમંત્રણ