CIDએ સરહદ ડેરીની ફરિયાદ નોધી રાતોરાત 3ની ધરપકડ કરી

ભુજઃ દૂધની આવકની ખોટી એન્ટ્રીઓ પાડી તેમજ અન્ય મંડળીઓના દૂધની ફેટ યુવક્તિ પૂર્વક ૬૦ લાખનો ધુંબો મારવાના કિસ્સામાં અંતે સરહદ ડેરીએ CID ક્રાઈમમાં 3 લોકો સામે ગુના હીત કાવતારું રચી છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધાવી છે. સરહદ ડેરીએ અબડાસાના કોઠારા શીતકેન્દ્રના બે કર્મચારી અને મોટા કરોડિયા દૂધ મંડળીના પ્રમુખ ધીરેન્દ્ર સામતસિંહ ગઢવી વિરુધ્ધ નોંધાવેલી ફરિયાદના આધારે સીઅઇડીએ રાતોરાત ત્રણે જણાની ધરપકડ કરી લીધી છે
સરહદી ડેરીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર નીરવ ગુંસાઈએ ફરિયાદમાં જણાવ્યું કે આરોપીઓએ એકમેક જોડે મિલિભગત આચરીને ૨૦૧૮ના વર્ષમાં કૌભાંડ આચર્યું હતું. કોઠારા શીત કેન્દ્ર સાથે ૪૦ દૂધ મંડળીઓ સંકળાયેલી છે. દૂધ મંડળીઓ દ્વારા દૂધમાં ફેટ ઓછી દર્શાવાતી હોવાની અને દૂધના જથ્થામાં ઘટ આવતી હોવાની ફરિયાદો આવતાં ફરિયાદી. સહિત. ડેરીના ત્રણ અધિકારીએ ૧૭-૧૧-૨૦૧૮ના રોજ કોઠારા શીત કેન્દ્રનું સરપ્રાઈઝ ચેકીંગ કરતાં ભોપાળું બહાર આવ્યું હતું. દૂધ કલેક્શનનો સમય પૂરો થઈ ગયો હોવા છતાં મોટા કરોડિયા દૂધ મંડળીનું દૂધ શીત કેન્દ્રમાં જમા થયું નહોતું. જેથી મંડળીના પ્રમુખ ધીરેન્દ્ર ગઢવીનો સંપર્ક કરી ટૂકડી રૂબરૂ તે ગામ ધસી ગઈ હતી. ગઢવીએ દૂધ લઈને આવતા વાહનને એક્સિડેટ થતાં દૂધ ઢોળાઈ ગયું હોવાનું બહાનુ કર્યું હતું. ટૂકડીએ અકસ્માત સ્થળની મુલાકાત લેતાં ત્યાં કોઈ વાહ ગને સ્થળ પર પુષ્કળ પાણી ભરેલાં દૂધના ૧૧ કેન આડા પાડી દૂધ ઢોળાયું હોવાનું લરક તરકટ જાણી ગયેલી ટીમે શીત કેન્દ્રના એક અઠવાડિયાના સીસીટીવી ફૂટેજ, દૂધની. આવક અને રે 1 તેમજ મેન્યુઅલ એન્ટ્રી ચેક કરતાં બહાર આવ્યું હતું કે સમગ્ર સપ્તાહ દરમિયાન મોટા કરોડિયા દૂધ મડળ. કેન્દ્રમાં જમા થયું ના હોવા છતાં તે મંડળીના દૂધની આવકની એન્ટ્રી દર્શાવાઈ હતી. શીત કેન્દ્ર ઈન્ચાર્જ શક્તાભા પટેલ (મૂળ રહે. સરદારપુરા, રાધનપુર, પાટણ) અને કોમ્પ્યુટર ઓપરેટર રાજેશ ઉકાભાઈ સોલંકી (હે. સુત્રાપાડા, સોમનાથ)એ મંડળીના પ્રમુખ ધીરેન્દ્ર ગઢવી જોડે મિલિભગત આચરીને આ કૌભાંડ કરેલું. દૂધની ઘટ અને ફેટ સર કરવ ર. કરવા આરોપીઓ અન્ય મંડળીઓના દૂધની આવક અને ફેટ ઓછી દર્શાવતાં હતા. આ રીતે દૂધ જમા ના થયું હોવા છ ખોટી એન્ટ્રી બતાડી ડેરી પાસેથી દોઢ લાખ રૂપિયાનું લહેણું ઉભું કરાયું હતું. ત્યારબાદ સઘન તપાસમાં ઘટરફોટ થયો. ઉ આરોપીઓએ લાંબા સમય સુધી આ કરતૂત આચરીને અન્ય દૂધમંડળીઓ
તેમજ સરહદ ડેરીને ૬૦ લાખનું નુકસાન પોહચડ્યું છે. દશરહદ ડેરીએ ભોપાળું બહાર આવ્યા બાદ ૨૨-૧૧-૨૦૧૮ના સોઈ રાજેશ સોલંકીને સસ્પેન્ડ કરી દીધો હતો ધિરેન્દ્ર ગઢવી નું પેમેન્ટ સ્ટોપ કરી કાયદેસર કાર્યવાહીની નોટીસ પાઠવી હતી. પરંતુ, ગઢવીએ ‘ઉલટા ચોર કોટવાલ કો ડાટે’ ની જેમ ડેરી જ સામે ખોટા આરોપો કરી ડેરીના ચેરમેન સામે દુધઈ પોલીસ મથક, સહકારી મંડળીઅ 1 કચેરીમાં અરજીઓ-ફરિયાદ આપવાનું શરૂ કરેલું. ડેરીએ ખોટી અરજીઓ પરત ખેંચવા કહેતાં ગઢવીએ અ? પૈસા માગવાનું શરૂ કરી બ્લેકમેઈલીંગનો પ્રયાસ કર્યો હતો. આરોપી ગઢવી પોતાની મંડળીનું દૂધ ફરી લેતા અને રાજેશ સોલંકીને પરત નોકરી પર લેવા માટે પણ દબાણ કરતો હતો તેમ ફરિયાદમાં જણાવાયું છે. સમત્ર મી સાંજે સીઆઈડી ક્રાઈમે PSI 120 b, 406 અને 420ની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી રાતોરાત ઓપરેશન ત્રણે આરોપીની ધરપકડ કરી લીધી હોવાનું સીઆઈડી ક્રાઈમ, બોર્ડર ઝોનના ઈન્ચાર્જ Dysp વી.આર.ડાંગરે છે
૨૦૧૮માં આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું તો સરહદ ડેરીએ શા માટે ફોજદારી ફરિયાદ નોંધાવવામાં અઢી વર્ષી, વિલંબ કર્યો તે બાબત અનેક સવાલ સર્જે છે. ધીરેન્દ્ર ગઢવીએ કરેલી અરજીઓમાં એવું તો શું હતું કે સરહદ ડેરીના તે અરજીઓ પરત ખેંચાવવા ધમપછાડા કરતાં હતા અને ધીરેન્દ્ર બ્લેકમાઈલ કરવા સુધીની હદે પહોંચી ગયો
ઉલ્લેખનીય છે કે, સરહદ ડેરીના ચેરમેન અને મેનેજમેન્ટની નીતિ-રીતિ પર અનેકવાર આરોપબાજી થતી રહી છે. ‘સૂંઢ ના ગગડે ગાંધી’ બનવા હાલી નિક્ડ્યા હોય તેમ શ્વેતક્રાતિના જનક ડો. વગીઝ કુરિયનના પેંગદમાં પગ ઘાલવાના હસ્યાંસ્પદ અને બાલિશ પ્રયાસો પણ થતાં રહ્યા છે