કોટ આગોતરા ફગાવ્યા જ્યારે ફરિયાદિએ કહ્યું ‘સમાધાન થયેલો છે

ભુજ ઊંચા વ્યાજે દોઢ લાખ રૂપિયા આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરીને એસટી નિગમના નિવૃત કર્મચારી આત્મહત્યા માટે મજબૂર કરવાના ગુનામાં ભુજ સ્ટેસન કૉર્ટે આરોપી પિતા-પુત્રની_ આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. ભુજની આશાપુરા સોસાયટીમાં રહેતાં ૬૭ વર્ષિય લાભશંકર છોટાલાલ. મહેતા અને. તેમના પુત્ર. વિશાલા વિરુધ્ધ ગત ૧૩ ઓગસ્ટના રોજ એટ્રોસીટી સાથે ગેરકાયદે નાણાં ધીરધાર, આત્મહત્યાના દુશપ્રેરણીય કલમો તળે ફરિયાદ દાખલ થઈ હતી.
મરણ જનાર ગોકુલભાઈ ભીલ લાલ ટેકરી પાસે ભીલવાસમાં રહેતા હતા અને એસટીના નિવૃત્ત કર્મચારી હતા. સામાજીક 1 પ્રસંગ નિમિત્તે મકાન રીપેર કરાવવા તેમણે આરોપી લાભશંકર મહેતા પાસેથી સને ૨૦૧૮માં વ્યાજે દોઢ લાખ રૂપિયા મેળવ્યાં હતા. ફરિયાદમાં ગોકુલભાઈના પુત્ર જિજ્ઞેશે આરોપ કર્યો હતો કે આરોપી બાપ-બેટાએ માસિક ૧૫થી ૨૦ ટકાના વ્યાજે પિતાને નાણાં આપ્યાં હતા અને ફોન પર સતત પઠાણી ઉઘરાણી કરતા રહેતા હતા. તેમના ત્રાસથી કંટાળીને પિતાએ. ૧-૦૮-૨૦૨૧ના રોજ હમીરસરમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.
ફરિયાદી પક્ષ વતી પોલીસની કૉલ ડીટેઈલ રેકોર્ડના પૂરાવા સાથે રજૂઆત કરાઈ કે આરોપી સતત નાણાંની ઉઘરાણી માટે ત્રાસ આપતા હતા. આગોતરા મળે તો પૂરાવા સાથે ચેડાં થઈ શકે છે. ફરિયાદી જિગનેશ ભિલે કૉર્ટ સોગંદનું રજૂકરી વકીલ મારફત રજૂઆત કરી હતી કે આરોપીઓ સાથે ઘરમેળે સમાધાન થઈ ગયુ હોય તેમની આગોતરા શજીન અરજી મજૂર થાવ તો તેને કોઈ વાંધો નથી. જો કે, પમા એડિશનલ સેશન્સ અને સ્પે એટ્રોસીટી કોના ખાસ જજ રેહાના નાગોરીએ પ્રથમદર્શનીય રીતે ગુનો બનતો હોવાનું, આગોતરા જામીન અરજીને ઓટ્રોસીટી એકટન કલમ ૧૮નો બાધ નડતો હોવાનું અને ફરિવાઈનું સોગંદનામું જોતા આરોપીઓને આગોતરા આપવાની તપાસને વિપરીત અસર થવાની સંભાવના દશાવી બાપ-બેટાની આગોતરા જામીન દીધી છે.