આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ હેલ્થએન્ડ હોસ્પિટલ કમિટી દ્વારા ગરીબ લોકોને ભોજન આપવામાં આવ્યું

ભાવનગર શહેર કોંગ્રેસ હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટીના પ્રમુખ તોસીફ ભાઈ પઠાણ ઉપ પ્રમુખ મહેન્દ્ર સિંહ ગોહિલ મહામંત્રી ઈલિયાસ ભાઈ સૈયદ શહેર મંત્રી મિતેશભાઇ સોની મંત્રી પાર્થ સુમરા જિલ્લા પ્રમુખ કેતન વાઢેર જિલ્લા ઉપપ્રમુખ નરેન્દ્ર સિંહ ગોહિલ ઉપપ્રમુખ રવિરાજ સિંહ ગોહિલ ગીરીશભાઈ માલવયા રજાકભાઈ કુરેશી અફઝલ શેખ સફી સર ટી હોસ્પિટલ ભાવનગર મહિલા ઉપ પ્રમુખ નિરાલિબેન ઠાકર હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટીના મહિલા પ્રમુખ જિજ્ઞાશાબેન ઓઝા જિલ્લા મહિલા પ્રમુખ મેધનાબેન સોની નયનાબેન માડળીયા રીટાબેન માંડવિયા સબાનાબેન શેખ આ કાર્યક્રમમાં ખાસ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર એજાદશેખ ભાવનગર