કચ્છ જીલ્લા NSUI દ્વારા આયોજીત શિક્ષક દિન નિમિતે અધ્યાપકો નો સન્માન સમારોહ

ડો.સર્વેપલ્લી રાધાકૃષ્ણન ની જન્મજયંતિ ને શિક્ષક દિન તરિકે ઉજવવા મા આવે છે ત્યારે આજરોજ શિક્ષક દિન ની ઉજવણી ના ભાગ રૂપે કચ્છ જીલ્લા NSUI દ્વારા ૠષિરાજસિહ જાડેજા ની અધ્યક્ષતા મા મુન્દ્રા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અધ્યાપકો નો સન્માન સમારોહ નુ આયોજન કરવામા આવ્યુ જેમા કોલેજ તમામ અધ્યાપકો નુ કચ્છ જીલ્લા NSUI દ્વારા સન્માન કરવામા આવ્યુ આ કાર્યક્રમ મા કોલેજ ના આચાર્ય તમામ અધ્યાપકો , NSUI ના કાર્યકર્તાઓ, અને મોટી સંખ્યા મા વિદ્યાર્થીઓ હાજર રહ્યા.