ભાવનગર શિશુવિહાર સર્કલ નજીક બે યુવાનો પર છરી વડે હુમલો કરાતા સારવાર અર્થ સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ


ભાવનગર શહેરના શિશુવિહાર સર્કલ ખાતે આવેલી 555 નામની દુકાને પાસે ખેડુતવાસ રૂવાપરી રોડ રેલવેપાટા પાસે રહેતા રાજનભાઈ પ્રવિણભાઈ ડાભી અને ગૌતમભાઈ ભુપતભાઈ ડાભી નામના યુવાન પર શિશુવિહાર સર્કલ પાસે અજાણ્યા શખ્ખોએ છરીના ઘા ઝીંકી દેતા સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો બનાવની તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ બનાવની જાણ તેમના સગા સંબંધીને થતા સર ટી હોસ્પિટલ લોકો ટોળેટોળા એકઠા થયા હતા
રિપોર્ટર એજાદશેખ ભાવનગર