રાપર તાલુકા મામલતદાર ને આવેદનપત્ર આપતું ભારતીય કિશાન સંધ

આજે રાપર તાલુકા મામલતદાર એચ જી પ્રજાપતિ ને રાપર તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદન પત્ર પાઠવી મુખ્ય મંત્રી કિશાન સહાય યોજના હેઠળ આવરી લઈ સહાય આપવા માટે માંગણી કરતાં આવેદન પત્ર ભારતીય કિશાન સંધ ના પ્રમુખ કરશન આહિર મંત્રી કુંભાભાઈ ચાવડા સહિત ના કિશાન સંધ ના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને મામલતદાર કચેરી ખાતે સુત્રોચ્ચાર કર્યા હતા