ભાવનગર ભરતનગર શાકમાર્કેટ રોડ ખાતે સ્ટ્રીટ લાઈટ નું ઉદઘાટન કાર્યક્રમ
 
                
ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા ઉત્તર સરદાર નગર માર્કેટ વિસ્તારમાં રોડની સ્ટ્રીટ લાઈટ ઓપનિંગ કરતા ઉત્તર સરદાર નગર ના કોર્પોરેટર ને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજ સિંહ ગોહિલ શાસક પક્ષના નેતા બુધાભાઈ ગોહિલ નગરસેવિકા બેન ઉષાબેન બધેકા નગરસેવિકા ભાવનાબેન સોનાણી બક્ષીપંચ મોરચા ભાવનગર શહેર મીડિયા ઇન્ચાર્જ એમ જી સરવૈયા દક્ષિણ સરદાર નગર નગર સેવક મહેશભાઈ ભાવનાબેન કિશોરભાઈ વૉડ ના પ્રમુખ ભરતભાઈ દિહોરા વોર્ડ પ્રમુખ અમીતભાઈ મહામંત્રીઓ ઉપસ્થિત રહી શાક માર્કેટ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી આ રોડ પર રાત્રિના સમયે રીંગરોડ જેવો નજારો જોવા મળ્યો હતો તે વિસ્તારના લોકોને આ સુવિધા મળતા ભારતીય જનતા પાર્ટી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો એવું મીડિયા ઇન્સાજૅ ની યાદીમાં જણાવે
રિપોર્ટર એજાદશેખ ભાવનગર
 
                                         
                                        