તા. 4/9/2021 ના દિવસે હિન્દુ યુવા સંગઠન દ્વારા ભવ્ય ભગવા રેલી નું આયોજન કરવામાં આવ્યો હતો.
 
                

આ પ્રસંગે ગાંધીધામ ની કર્તવ્ય ટીમ દ્વારા ઝંડા ચોક ખાતે ભવ્ય કેસરિયા રેલી નો ફૂલો થી સ્વાગત, અને મહેમાનો નો શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને જલપાન ની વ્યવસ્થા રાખવામાં આવી હતી.
 
                                         
                                        