ભુજ તાલુકાના કુકમા ગામે મેઘવંસી મારુ સમાજ દ્વારા ક્રીકેટ ટેનામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યું હતું

કુકમા ગામે મેઘવંસી મારુ સમાજ દ્વારા  આબેડકર ટ્રોફી બન્ની પરછમ ખંડીર મેઘ મારુ સમાજ ની ક્રીકેટ ટેનામેન્ટ નુ આયોજન કુકમા ગામે યોજાયુ હતું જેમા કુલ ટીમો ૧૬ એ ભાગ લીધો હતો જેમાં  ફાઈલ મેચ  હોડકા અને ઝુરા વંચ્ચે રમાઈ હતી  જેમા ઝુરા ગામની મેચ વિજેતા થઈ હતી આ કાર્યક્રમ મા કરછ જીલ્લા ભાજપ અનુસુચી જાતી મોરચા ના વીરા ભાઈ મારવાડા,  દેવા ભાઈ  મારવાડા,  અને કુકમા ગામના આગેવાનો નારણભાઈ સુકરીયા , દેવા ભાઈ મારવાડા,  માલસી ભાઈ બાભણીયા,  આયોજકો નુ સાલ દ્વારા સન્માન કરાયું હતું

આ કાર્યક્રમ ને સફળ બનાવવા જેઠાભાઈ  મારવાડા,  પેથા ભાઈ મારવાડા,  તેમજ આબેડકર ગ્રુપ કુકમા દ્વારા જહેમત ઊઠાવી હતી

રીપોટર પ્રેમજી બળિયા મોટીવિરાણી