માંડવી તાલુકામાં બીચ રોડ પર કેફી પીણું પીધેલી હાલતમાં ગાડી ચલાવતા એક શખ્સ ઝડપાયો.
તા : ૩.૬.૧૮ : નો બનાવ
માંડવીમાં બીચ રોડ પર હરેશ કરમણ મહેશ્વરી (ઉ.વ.૨૨ ,રહે. કીડાણા , તા.ગાંધીધામ ) એ કેફી પીણું પીધેલ હાલતમાં પોતાના કબજાની મારૂતિ સ્વીફ્ટ જી.જે.૧૨ સી.પી.-૦૪૪૧ કી.રૂ. ૩,૦૦,૦૦૦/- વળી ગાડી ચલાવી ગુનો કરેલ છે. જેની ફરિયાદ માંડવી પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.