ભુજ શહેરમાં ખુલ્લેઆમ ધાણીપાસનો જુગાર રમતા ૫ શખ્સો માથી ૩ ઝડપાયા ૨ નાસી છૂટ્યા .
તા. ૦૩/૦૬ /૨૦૧૮ નો બનાવ .
ભુજ શહેરમાં આવેલા જેષ્ઠાનગરમાં વિશ્વ કર્મા મંદિર પાસે, ગલિમાં ખુલ્લી જગ્યામાં જ્યેશ હસમુખ ગુસાઈ (ઉ .વ. ૪૨ ) રહે. જેષ્ઠાનગર , વહાબ અબ્દુલ મમણ (ઉ. વ. ૨૯ )રહે દાદુપીર રોડ , જયેશ મૂળ શંકર ગોર (ઉ . વ. ૪૫ ) રહે .લાઇન્સ નગર , ઉમેશ શાંતિલાલ ગોર રહે . જેષ્ઠાનગર, આકાશ ગોર રહે . RTOરીલોકેશન સાઇડ નામના આરોપીઓએ ગે. કા. રીતે ધાણીપાસા વડે રૂ. ૧ પિયાની હારજીતનો જુગાર રમી રમાડી આરોપી રોકડા રૂ. ૨૮૩૦૦ /- તથા ધાણીપાસા નંગ -૨ કિં રૂ.૦૦ /- તથા મોબાઈલ ફોન નંગ -૨ કિં રૂ. ૫૦૦૦ /-તથા હોન્ડા એક્ટિવા નંગ -૧ કિં રૂ. ૨૦૦૦૦ /- તથા પિયાગો ઓટો રિક્સા નંગ -૧ કિં રૂ. ૮૦૦૦૦ /-એમ કુલ રૂ. ૧૩૩૩૦ /- ના મુદ્દામાલ સાથે આરોપી નં ૧ થી ૩ વાળાઓ પકડાઈ જઈ તેમજ નં ૪ તથા ૫ વાળાઓ નાસી જઈ ગુનો કર્યો છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.