ભુજમાં શહેરમાં કટલેરીની દુકાનમા એક શખ્સે કરી મોબાઈલની ચોરી.
તા. ૨૯ /૦૫ / ૨૦૧૮ નો બનાવ .
ભુજ શહેરના નવા બસસ્ટેશનમાં આવેલ કટલેરીની સ્ટોરની દુકાનમા એક અજાણ્યા શખ્સે આ કામમાં સમરતસિંહ જેતમાલજી જાડેજા નો મોબાઈલ જે કટલેરીની દુકાનમા ચાર્જિંગમાં રાખેલ હોય જે મોબાઈલ સેમસંગ કંપનીનો જે ૩-પ્રો જેની કિં રૂ ૮૦૦૦ /- વાળો કોઈ ચોર શખ્સ ચોરી કરી લઈ ગુનો કરેલ છે .જેની ફરિયાદ ભુજ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.