મુંદ્રા તાલુકામાં કોપીની કંપની સ્ટોલ પ્લાન્ટના પાછળના ગેટ સામે દેશી દારૂ ઝડપાયું.
તા. : ૩.૬.૧૮ : નો બનાવ
મુંદ્રા તાલુકાનાં કોપીની કંપની સ્ટોલ પ્લાન્ટના પાછળના ગેટની સામે બાવળોની ઝાડીમાં લક્ષ્મણ વિશ્રામ ગઢવીએ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે દેશી દારૂની ૨૦૦ એમ.એલ. ની કોથળીઓ નંગ ૨૦ દેશી દારૂ લીટર ૪ કી.રૂ. ૮૦/- નો પ્રોહી મુદ્દામાલ પોતાના કબજામાં વેચાણ અર્થે રાખી મુંદ્રા પોલીસે કરેલ રેઇડ દરમિયાન નાશી જઇ ગુનો કર્યો હતો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.