ભુજ શહેરમાં આવેલ પરીશ્રમ બિલ્ડીંગ પાસે એક શખ્સ પૂર ઝડપે અને બેદરકારીથી જીપ ચલાવી ગુન્હો કર્યો .

ભુજ શહેરમાં આવેલ પરિશ્રમ બિલ્ડીંગ પાસે નિલેશભાઈ દેવજીભાઇ  જોશી (ઉ. વ. ૩૩ ) રહે દેવીસર તા. નખત્રાણા પોતાના  કબજાની જીપ નં જીજે -૧૨ -Ay -૫૪૯૨ વાળો પૂર ઝડપે અને બેદરકારી ભરી રીતે ચલાવી તેની અંદર લોખંડ સળિયા આસરે ૨૦ ફૂટ લાંબા પોતાની તેમજ બીજાની જિંદગી જોખમાય તે રીતે ચલાવી ગુન્હો કરેલ છે. તેની ફરિયાદ ભુજ શહેરની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ  નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *