કેરાથી મુન્દ્રા જતાં રોડ ઉપર અજાયણી મહિલાનું મૃત દેહ મળી આવ્યું
બ્રેકિંગ ન્યૂઝ
કેરાથી મુન્દ્રા જતાં રોડ ઉપર ખારીવીડી પુલિયા નીચે 55 થી 60 વર્ષની વૃદ્ધ મહિલાનો મૃત દેહ મળી આવતા અફરા તફરી મચી જવા પામી હતી આ મૃતક મહિલાની હજી સુધી કોઈ ઓડખ બહાર આવેલ નથી અને આ મહિલા કોણ છે અને ક્યાં ની છે તે પણ હજી સુધી જાણવા મળ્યું નથી પોલીસ અધિકસક શ્રી મુકેશ સાધુ અને તેઓની ટિમ ગટના સ્થળે દોડી અને આગળની તપાસ હાથ ધરી છે.