ગાંધીનગરમાં ગાયોના ઘાસચારા માટે સબસિડી મળે તે માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી

આજ રોજ ગાંધીનગર ખાતે ગુજરાત ગૌસેવાસંઘના પ્રમુખ અને સચિદાનંદ મંદિરના મહંત પુજ્ય ત્રિકમદાસજી મારાજ ની આગેવાની માં માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ને ગુજરાતમાં ગાયો માટે કાયમી સબસીડી મળે એના માટે રજુઆત કરવામાં આવી હતી નીતિનભાઈ એ ઘટતું કરવા ખાતરી આપી હતી પ્રીતિનિધ મંડળમાં પથમેળા ગૌશાળા મુકુંદ મારાજજી અને અન્ય સંતગણ બનાસકાંઠાથી પ્રતિનિધિઓ ક્ચ્છથી રણછોડ વાસણભાઇ આહીર માદાભાઈ બતા પપુ આહીર રાપર પાંજરાપોળ ના નવીનભાઈ મોરબીયા વિુલભાઈ વગેરે આગેવાનો જોડાયા હતા