નખત્રાણા તાલુકાના નાની અરલ ગામે મેઘવંસી મારુ સમાજ દ્વારા પીર પીથોરા દાદા નો પીયાલો યોજાયુ હતું


નાની અરલ ગામે મેઘવંસી મારુ સમાજ દ્વારા ભાદરવા સુદ બીજ ના દીવસે પીર પીથોરા દાદા નો પાટોત્સવ ઉજવાયો હતો જેમાં દર વર્ષે નો જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું આતકે મેઘવંસી સમાજ પોતાનો કામ ઘંઘો બંધ રાખી ને આયોજન કરવામાં આવ્યું હતું જેમા પીથોરા દાદા ની રવાડી નિકળી હતી જેમા ઢોલ નગારા સાથે નિકળી રવાડી મા ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા બાદ દેશી ઢોલ સાથે કરછી રાસુડા યોજાયા હતા બાદ પ્રેસાદ ઘજા ચડાવવા મા આવી હતી બાદ મહા પ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યું હતું ગામના આગેવાનો સરપંચ સીવજી ભાઈ રાજા ભાઈ ગોરડીયા , નાનજીભાઈ ગાભા ગોરડીયા, આચુ ભાઈ ગાભાં ભાઈ ગોરડીયા, નાનજીભાઈ ભોજાભાઈ સીજુ , ખીમજી હીરજી સીજુ , દેવજીભાઈ આચાર બુચીયા , મનસુખ વાઘેલા, ખેતાભાઈ દાના ભાઈ સીજુ , વગેરે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તેવુ પરબતભાઈ સીજુ કરછ કેર TV ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું રીપોટર પ્રેમજી બળિયા મોટીવિરાણી