રાપર મા ગણેશોત્સવ ની ઉજવણી


આજ થી શરુ થયેલ ગણેશોત્સવ દરમિયાન વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર મા ફેન્ડસ ગૃપ દ્વારા ત્રિદિવસીય ગણેશોત્સવ નું આયોજન દેના બેંક ચોક મા કરવામાં આવ્યું છે જેમાં ફેન્ડસ ગૃપ નામેહુલ જોશી ધર્મેન્દ્ર સિયારીયા ભરત પટેલ અંકિત દરજી રાહુલ સિયારીયા વિગેરે વ્યવસ્થા સંભાળી રહ્યા છે દરરોજ મહા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે