માંડવી તાલુકાના ભોજય ગામ ના જૈન સમાજના ચાતૃ માસ ની ઉજવણી થઇ


માંડવી તાલુકા ના ભોજાય ગામ ના જૈન સમાજ ના ચાતૃ માસ ની ઉજવણી થઇ રહી છે આ પજોસણ નુ તહેવાર ધુમધામ થી ઉજવણી થઇ રહી છે તેવા પર્વ ઉપર બાર વસતા જૈન લોકો પોતા ના ગામ આવે છે અને ત્યા ગામ ના લોકો સાથે રહી ઉજવણી કરે છે ભોજાય મા પજોસણ ના અમાવસ તથા પાંચમ ની આખો ગામ પાખી પાડે છે જૈનો સાથે ખભોખભે મલાવી ઉભા રહે છે ભોજાય ના જૈનો નુ વિકાસ માટે અમુલ્ય યોગદાન હોય છે