ભદ્રેશ્વરમાં મોખાપી.સી.બી.એલ.કંપની પાસે દેશી દારૂ ઝડપાયું.
તા : ૬.૬.૧૮ : નો બનાવ
ભદ્રેશ્વરમાં મોખાપી સી.બી.એલ. કંપની પાસે બાવળોની ઝાડીમાં ભિખા જીવણ કોલીએ ગેરકાયદેસર રીતે દેશી દારૂની કોથળીઓ નંગ-૧૭૨ આશરે લીટર ૪૩ કી.રૂ. ૮૬૦/- નો પ્રોહી મુદ્દામાલ પોતાના કબ્જામાં રાખી ગુનો કરેલ છે. જેની ફરિયાદ મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશને કરવામાં આવી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.